Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 2.08 લાખ કેસ નોંધાયા

Live TV

X
  • કોવિડ સામે ચાલી રહેલી દેશની જંગ શરૂ છે ત્યારે તેનાં સારા પરિણામ પણ મળી રહ્યા છે. દેશમાં 14મી એપ્રિલે 1 લાખ 84 હજાર 372 કેસ નોંધાયા હતા, દેશમાં ગત 24 કલાકમાં 2 લાખ 08 હજાર 921 કેસ નવા કેસ નોંધાયા છે.

    કોવિડ સામે ચાલી રહેલી દેશની જંગ શરૂ છે ત્યારે તેનાં સારા પરિણામ પણ મળી રહ્યા છે. દેશમાં 14મી એપ્રિલે 1 લાખ 84 હજાર 372 કેસ નોંધાયા હતા, દેશમાં ગત 24 કલાકમાં 2 લાખ 08 હજાર 921 કેસ નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોવિડ 19નાં સક્રિય કેસની સંખ્યા ઓછી થઈને હવે 24 લાખ 95 હજાર 591 થઈ છે..ગત 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યા 91 હજાર 191 નો ધટાડો નોંધાયો છે. આ આંકડો દેશનાં કુલ પોઝિટિવ કેસનાં 9.19 ટકા છે.

     

    ➡️દેશમાં 24 કલાકમાં કોરોનાના 02,08,921 નવા કેસ
    ➡️24 કલાકમાં 4,157 ના મૃત્યુ; કુલ 3,11,388 ના મૃત્યુ
    ➡️દેશમાં કોરોનાના કુલ 2,71,57,795 કેસ નોંધાયા
    ➡️છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,95,955 દર્દી સાજા થયા
    ➡️અત્યાર સુધી કુલ 2,43,50,816 દર્દીઓ રિકવર થયા
    ➡️દેશમાં હાલ 24,95,591 સક્રિય કેસ

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply