પશ્ચિમબંગાળમાં સત્તાધીશ TMC અને BJPની વચ્ચે તણાવ વધુ ઉગ્ર
Live TV
-
પશ્ચિમબંગાળમાં સત્તાધીશ તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તણાવ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં શનિવારે થયેલી હિંસક અથડામણમાં મોતને ભેટલા ભાજપના કાર્યકર્તાઓના અંતિમ સંસ્કારને લઇને રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ વચ્ચે માહોલ વધુ ગરમાયો છે.
પશ્ચિમબંગાળમાં સત્તાધીશ તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તણાવ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં શનિવારે થયેલી હિંસક અથડામણમાં મોતને ભેટલા ભાજપના કાર્યકર્તાઓના અંતિમ સંસ્કારને લઇને રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ વચ્ચે માહોલ વધુ ગરમાયો છે. રવિવારે બશિરહાટમાં અંતિમદર્શન કરવા માટે પાર્ટીના કાર્યલયે લઈ જવાઇ રહેલા મૃતદેહોને પોલીસ અટકાવ્યા હતા. જેને લઈને પોલીસ પર મનમાની કરવાનો આરોપ લગાવતા ભાજપે બશિરહાટમાં 12 કલાકનું બંધનું એલાન સમગ્ર પશ્ચિમબંગાળમાં કાળા દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યું છે.
