Skip to main content
Settings Settings for Dark

ભાજપાએ બશિરહાટમાં આપ્યું બંધનું એલાન, રાજયમાં મનાવાયો આજે કાળો દિવસ

Live TV

X
  • પશ્ચિમબંગાળમાં સત્તાધીશ તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તણાવ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં શનિવારે થયેલી હિંસક અથડામણમાં મોતને ભેટલા ભાજપના કાર્યકર્તાઓના અંતિમ સંસ્કારને લઇને રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ વચ્ચે માહોલ વધુ ગરમાયો છે.

    પશ્ચિમબંગાળમાં સત્તાધીશ તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તણાવ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉત્તર 24 પરગણામાં શનિવારે થયેલી હિંસક અથડામણમાં મોતને ભેટલા ભાજપના કાર્યકર્તાઓના અંતિમ સંસ્કારને લઇને રાજ્યની પોલીસ અને ભાજપના નેતાઓ વચ્ચે માહોલ વધુ ગરમાયો છે. રવિવારે બશિરહાટમાં અંતિમદર્શન કરવા માટે પાર્ટીના કાર્યલયે લઈ જવાઇ રહેલા મૃતદેહોને પોલીસે અટકાવ્યા હતા. જેને લઈને પોલીસ પર મનમાની કરવાનો આરોપ લગાવતા ભાજપે બશિરહાટમાં 12 કલાકનું બંધનું એલાન આપ્યું હતું અને સમગ્ર પશ્ચિમબંગાળમાં આજના દિવસને કાળા દિવસ તરીકે મનાવવાનું જાહેર કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply