Skip to main content
Settings Settings for Dark

પ્રસિધ્ધ અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની જૈફ વયે નિધન

Live TV

X
  • પ્રસિધ્ધ નાટ્યકાર, અભિનેતા અને દિગ્દર્શક ગિરીશ કર્નાડનું 81 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. તેમનો જન્મ 19 મે 1938માં મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી, સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ જેવા એવોર્ડથી સન્માનીત કરાયા હતાં.

    પ્રસિધ્ધ નાટ્યકાર, અભિનેતા અને દિગ્દર્શક ગિરીશ કર્નાડનું 81 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. તેમનો જન્મ 19 મે 1938માં મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને પદ્મભૂષણ, પદ્મશ્રી, સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ જેવા એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. છેલ્લે તેઓ સલમાન ખાન સાથે ટાઈગર જિંદા હૈ ફિલ્મમાં જોવા મળ્યા હતાં. તેમની હિન્દીની સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર પણ ખુબ સારી પકડ હતી. ગિરીશ કર્નાડના નિધનથી ફિલ્મજગતમાં શોક પ્રસરી ગયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply