સરકારે નદી શુદ્ધીકરણ મુલા-મૂઠા રિવરફ્રન્ટ વિકાસ યોજનાને મંજૂરી
Live TV
-
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકારે નદી શુદ્ધીકરણ મુલા-મૂઠા રિવરફ્રન્ટ વિકાસ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ અંગે રવિવારે પ્રકાશ જાવડેકરે પૂણેના વનભવનમાં એક મહત્વની બેઠક કરી હતી.આ બેઠકમાં પૂણેના મેયર અને કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, સરકારે નદી શુદ્ધીકરણ મુલા-મૂઠા રિવરફ્રન્ટ વિકાસ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ અંગે રવિવારે પ્રકાશ જાવડેકરે પૂણેના વનભવનમાં એક મહત્વની બેઠક કરી હતી.આ બેઠકમાં પૂણેના મેયર અને કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે કેન્દ્રીય મંત્રી જાવડેકરે ઉમેર્યું હતું કે, મુલા મુઠાનો વિકાસ એ પૂણેનો ખુબજ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.
