પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૂચ બિહાર ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી
Live TV
-
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૂચ બિહાર ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. જેમાં, તેમણે મમતા સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, મમતા બેનર્જી સરકાર હેઠળ મહિલાઓ સુરક્ષિત નથી. પશ્ચિમ બંગાળના લોકો પરિવર્તન ઇચ્છે છે.. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, કૂચ બિહારમાં ભારે મતદાન સાબિત કરે છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો સમય પૂરો થઈ ગયો છે.
