Skip to main content
Settings Settings for Dark

પહાડી વિસ્તારોમાં થયેલી બરફ વર્ષાથી સ્થાનિકો પરેશાન

Live TV

X
  • મેદાની વિસ્તારમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે આગામી સાત દિવસ પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં બરફવર્ષાની તેમજ મેદાની રાજ્યો પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદના પગલે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસ વધવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

    દેશના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી બરફ વર્ષાથી સ્થાનિક લોકો તો પરેશાન છે જ પરંતુ મેદાની વિસ્તારમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે આગામી સાત દિવસ પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં બરફવર્ષાની તેમજ મેદાની રાજ્યો પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદના પગલે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસ વધવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર પંજાબ અને ઉત્તર હરિયાણાના કેટલાક વિસ્તારોમાં 17 જાન્યુઆરી સુધી સામાન્યથી વધુ વરસાદ થઇ શકે છે. રવિવારે દિલ્હી, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને પંજાબના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ વધવાની સંભાવના છે. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગઇકાલે હવાની ગુણવત્તા વાયુ સુચકાંક ઉપર ખરાબ શ્રેણીમાં હતી. ત્યારબાદ આજે તે વધુ ખરાબ શ્રેણીમાં પહોચવાની આશંકા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply