પાકિસ્તાને નાપાક કારનામાની કિંમત ચૂકવવી પડશે-નિર્મલા સિતારમણ
Live TV
-
પાકિસ્તાન ના સમર્થન માં ,જૈશ-એ- મોહમ્મદ નામના આતંકી સંગઠન દ્વારા ,આ હુમલો કરવામાં આવ્યો હતો. રક્ષા મંત્રાલય ,અને જમ્મુ-કાશ્મીર સરકાર, સતત સંપર્ક માં છે ,અને જરૂરી પગલાં લેવા અંગે ની કામગીરી ,ચાલી રહી છે
જમ્મુ કાશ્મીર માં, કથળી રહેલી સલામતી ,અને વધી રહેલી આતંકી ગતિવિધિઓ ને ડામવા ,શુ પગલા લઇ શકાય ,તેનો ક્યાસ કાઢવા ,રક્ષા મંત્રી, નિર્મલા સીતા રમણ ,તાત્કાલિક પહોંચ્યા હતા. ઘટના સ્થળ ની મુલાકાત લઈ, પરત ફર્યા બાદ ,એમણે પત્રકારો સાથે ની વાત-ચીત માં કહ્યું હતું ,કે, પાકિસ્તા ને ,આ નાપાક કારનામા ની કિંમત ,ચૂકવવી પડશે. શહીદ જવાનો ના લોહી નું ,એકેય ટીંપુ ,એળે નહી જાય. પાકિસ્તાન ના સમર્થન માં ,જૈશ-એ- મોહમ્મદ નામના આતંકી સંગઠન દ્વારા ,આ હુમલો કરવામાં આવ્યો હતો. રક્ષા મંત્રાલય ,અને જમ્મુ-કાશ્મીર સરકાર, સતત સંપર્ક માં છે ,અને જરૂરી પગલાં લેવા અંગે ની કામગીરી ,ચાલી રહી છે