પીએફઆઇના અધ્યક્ષ પરવેજ અહેમદની દિલ્લી હિંસાને લઈ ધરપકડ
Live TV
-
કથિત રીતે ભંડોળ એકત્રિત કરવા ના કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના ,દિલ્હી એકમ ના અધ્યક્ષ, પરવેઝ અહેમદ અને સચિવ ઇલિયાસ ની ધરપકડ થઈ
દિલ્હી પોલીસ ના ,વિશેષ એકમે , શાહીન બાગ માં ,વિરોધ પ્રદર્શન માટે , કથિત રીતે ભંડોળ એકત્રિત કરવા ના કેસ માં , પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના ,દિલ્હી એકમ ના અધ્યક્ષ, પરવેઝ અહેમદ , અને સચિવ ઇલિયાસ ની ,ધરપકડ કરી છે. શાહીન બાગ માં ,ચાલી રહેલ પ્રદર્શનને લઈ ને ,ફંડિગ મામલે, દિલ્હી પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ , છેલ્લા ઘણાં સમય થી ,તપાસ કરી રહી છે. ઈ.ડી.એ પણ ,આ મામલા ની તપાસ ,કરી હતી. આરોપ છે કે ઇલિયાસે જ શાહીન બાગ માં લોકો ને ફંડ ઉપલબ્ધ કરાવ્યું હતું. પોલીસે ,બંને આરોપીઓ ને ,કોર્ટ માં ,રીમાન્ડ માટે ,હાજર કર્યા હતા. કોર્ટે ,બંને આરોપીઓ ને, સાત દિવસ, પોલીસ કસ્ટડી માં ,મોકલી આપ્યા છે.
