રાજ્યસભામાં ખનીજ વિધિ સંશોધન ખરડો થયો પસાર
Live TV
-
કેન્દ્રીય ખનીજ મંત્રી, પ્રહલાદ જોશીએ કહ્યું ,ખનીજ ઉત્પાદન ને ,વધારતા સમયે, સરકાર પર્યાવરણ અને પુનર્વાસ મામલે, સજાગ રહેશે.
રાજ્ય સભા માં ,ખનીજ વિધિ સંશોધન ખરડો ,2020 પસાર થયો છે.સદન માં ,C.P.M.સાંસદ ,ઈ કરીમ દ્વારા ,બિલ નો વિરોધ કરાતા, અને વોટિંગ ની ,માંગ ઉભી થતા ,બિલ પર ,મતદાન કરવા માં આવ્યું હતું.જેમાં ,બિલ ના પક્ષ માં ,83 અને વિરોધ માં 12 મત પડ્યા હતા.બિલ અંગે જણાવતા ,કેન્દ્રીય ખનીજ મંત્રી, પ્રહલાદ જોશીએ કહ્યું ,ખનીજ ઉત્પાદન ને ,વધારતા સમયે, સરકાર પર્યાવરણ અને પુનર્વાસ મામલે, સજાગ રહેશે.તો, આ અગાઉ ,રાજ્ય સભા માં ,નાણા મંત્રી ,નિર્મલા સીતારામ ને પણ, ઇનસોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું ,કે, N.C.L.T. એ ,41 હજાર 102 કેસ ને ,નિકાલ કર્યો છે. રાજ્ય સભા માં ,આ ખરડો પસાર કરવા માં આવ્યો હતો
