Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર ઈસરોને આપ્યા અભિનંદન

Live TV

X
  • પીએમ મોદી : આજનો દિવસ 130 કરોડ દેશવસીઓ માટે ગર્વનો દિવસ

    સમગ્ર દેશની નજર ચંદ્રયાન-2 મિશન પર હતી. આધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 22 જુલાઈ 2019ના બપોરે 2 વાગ્યે અને 43 મિનિટે જીએસએલવી માર્ક - 3વ્રી રોકેટ દ્વારા છોડવામાં આવ્યું. સફળ રીતે પ્રક્ષેપણ કરાયું.

    પીએમ મોદીએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર સતત નજર રાખી હતી અને લોન્ચિંગ સફળ થતાં ઈસરોની ટીમને વધાવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ઈસરોની ટીમને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદી પણ ચંદ્રયાન-2ના લોન્ચિંગની દરેક ક્ષણો પર નજર રાખી રહ્યા હતા. તેઓએ કહ્યું આજનો દિવસ 130 કરોડ દેશવસીઓ માટે ગર્વનો દિવસ છે.

     

    भारत के लिए यह एक ऐतिहासिक क्षण है।

    चंद्रयान-2 के सफल प्रक्षेपण से आज पूरा देश गौरवान्वित है।

    मैंने थोड़ी देर पहले ही इसके लॉन्च में निरंतर तन-मन से जुटे रहे वैज्ञानिकों से बात की और उन्हें पूरे देश की ओर से बधाई दी। #Chandrayaan2 https://t.co/50UodlbH0y

    — Narendra Modi (@narendramodi) July 22, 2019

     

     

    Special moments that will be etched in the annals of our glorious history!

    The launch of #Chandrayaan2 illustrates the prowess of our scientists and the determination of 130 crore Indians to scale new frontiers of science.

    Every Indian is immensely proud today! pic.twitter.com/v1ETFneij0

    — Narendra Modi (@narendramodi) July 22, 2019

     

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઈસરોને અભિનંદન આપતાં કહ્યું કે, સ્પેસ ટેક્નોલોજીમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત થયો છે. સફળ લોન્ચિંગથી દેશનું ગૌરવ વધ્યું છે.

     

    I congratulate our scientists at @isro for the successful launch of #Chandrayaan2 and setting yet another benchmark in the field of space technology. A grateful nation is proud of them.

    I also thank PM Modi ji for encouraging our institutions for setting new standards everytime. pic.twitter.com/k26szPwhIE

    — Amit Shah (@AmitShah) July 22, 2019

     

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ પર ઈસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી.

     

    चंद्रयान-2 अब से लगभग 50 दिनों में चंद्रमा के दक्षिणी ध्रुव के करीब उतरने वाला पहला अंतरिक्ष-यान होगा। आशा है यह मिशन नई खोजों को जन्म देगा और हमारी ज्ञान प्रणालियों को समृद्ध करेगा। मैं चंद्रयान-2 टीम की सफलता की कामना करता हूँ — राष्ट्रपति कोविन्द

    — President of India (@rashtrapatibhvn) July 22, 2019

    ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે રાજ્યસભામાં ઈસરોની ટીમને ઉપરાષ્ટ્રપતિએ અભિનંદન આપ્યા.

     

     

    प्रारंभिक कठिनाइयों का शीघ्र और सफलतापूर्वक समाधान कर, चंद्रयान-2 के सफल प्रक्षेपण पर इसरो के वैज्ञानिकों का हार्दिक अभिनन्दन करता हूं। आपकी उपलब्धियों ने देश को गौरवान्वित किया है। इस सफलता के लिए बधाई और भावी सफलताओं के लिए शुभकामनाएं
    #GSLVMkIII#Chandrayaan2#ISRO@isro pic.twitter.com/CkGCqMaV7y

    — VicePresidentOfIndia (@VPSecretariat) July 22, 2019

    પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઈસરોની ટીમને શુભેચ્છાઓ પાઠવી.

     

    इसरो के वैज्ञानिकों का हार्दिक अभिनन्दन। चंद्रयान २ का सफल प्रक्षेपण करके भारत अंतरिक्ष की महाशक्ति बन गया है। इस मिशन की सफलता के लिए मेरी शुभकामनाएं। @isro

    — Sushma Swaraj (@SushmaSwaraj) July 22, 2019

     

    ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ માટે લોકસભામાં ઈસરોની ટીમ અને વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવવામાં આવી. લોકસભા સ્પીકર આમ બિરલાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વના પણ વખાણ કર્યા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply