Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીના શપથ સમારોહમાં બિમ્સટેકના નેતાઓને આમંત્રણ

Live TV

X
  • 30મીએ ભવ્ય સમારોહ, અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો લેશે ભાગ

    નરેન્દ્ર મોદીના 30મી મેના યોજાનાર શપથ સમારોહ માટે અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે..વિદેશ મંત્રાલયના જણાવ્યું અનુસાર બિમ્સ્ટેકના દેશોના પ્રમુખોને શપથ સમારોહમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.આ માટે નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા,મ્યાંમાર અને થાઇલેન્ડના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે..તો  આ તરફ મોરેશિયસના પ્રધાનમંત્રીને પણ શપથ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply