અમેઠીમાં સુરેન્દ્ર સિંહ હત્યાકાંડ મામલે ત્રણની ધરપકડ
Live TV
-
હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ કબ્જે, હજુ બે આરોપી ફરાર
અમેઠીમાં સ્મૃતિ ઇરાનીના નજીકના નેતાની થયેલી હત્યા મામલે પોલીસને મોટા સફળતા હાથ લાગી છે..પોલીસે સુરેન્દ્ર સિંહની હત્યામાં સંડોવાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે જ્યારે હજુ બે આરોપી ફરાર છે...એટલુ જ નહીં પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પર જપ્ત કર્યા છે..અત્યાર સુધીની તપાસમાં પોલીસને આ હત્યા પાછળ રાજકીય ષડયંત્ર જવાબદાર હોવાની શંકા છે..યુપીના ડીજીપી ઓપી સિંહના મતે બે આરોપી હજુ પણ ફરાર છે..જેઓની વહેલામાં વહેલી તકે ધરપકડ કરી લેવામાં આવશે..
