Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી કેનેડામાં યોજાનાર ઈન્વેસ્ટ ઈંડિયા કોન્ફરન્સમાં સંબોધન કરશે

Live TV

X
  • આજે સાંજે કેનેડામાં યોજાનારા ઈન્વેસ્ટ ઈંડિયા કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોંધપાત્ર સંબોધન કરશે. સાંજે 6.30 વાગ્યે આ કાર્યક્રમ શરુ થશે.

    આજે સાંજે કેનેડામાં યોજાનારા ઈન્વેસ્ટ ઈંડિયા કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોંધપાત્ર વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. સાંજે 6.30 વાગ્યે આ કાર્યક્રમ શરુ થશે.

    આ ફોરમનો ઉદ્દેશ કેનેડાના વ્યાપારિક સમુહોને ભારતમાં રોકાણ કરવાના અને ભારતને રોકાણના મુખ્ય વિકલ્પ તરીકે પ્રદર્શિત કરવાનો છે. ભારતમાં રહેલી રોકાણની તકો અને તેના સારા પરિણામો વિશે પીએમ મોદી આ કાર્યક્રમમાં માહિતી અપાશે.

    આ કોન્ફરન્સમાં બેંકો અને વીમા કંપનિઓ, રોકાણકારો, વિવિધ ક્ષેત્રો જેવા કે ઉડ્ડયન, ઈલેકટ્રોનિક્સ, કન્સલ્ટન્ટ ફાર્મા કંપની, યુનિવર્સિટી વગેરેના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply