Skip to main content
Settings Settings for Dark

પૂર્વોત્તર ભારત-પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • હવામાન વિભાગે અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી બંન્ને રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ અસમ અને મેઘાલયમાં પૂરને કારણે સ્થિતી વધુ બગડવાની આશંકા છે. અસમના 3 જિલ્લા ચિરાંગ, ધેમાજી અને કોકરાઝારના 71 ગામોમાં હજી પૂરની સ્થિતી જોવા મળી રહી છે. અસમના નેમાટીઘાટમાં બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીના નિશાનથી ઉપર વહી રહી છે.

    અરવલ્લી જિલ્લાના ધનસુરા અને મોડાસામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસતા રોડ પર અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા .જેના લીધે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ જિલ્લામાં ચોમાસુ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી. અરવલ્લી જિલ્લામાં મગફળી,કપાસ,સોયાબીન અને શાકભાજી સહિતના પાકો થતાં હોય વરસાદ થતાં ખેડૂતોએ પોતાનો પાક સારો થવાની આશા સેવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply