પેટ્રોલ, ડીઝલ અને એલપીજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
Live TV
-
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધ્યક્ષ સંજીવ સિંહે કહ્યું છે કે, દેશ પાસે ત્રણ સપ્તાહના રાષ્ટ્રવ્યાપી બંધથી આગળ પણ ઉપયોગ કરવા પૂરતું પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ છે. તેમણે કહ્યું કે તમામ પ્લાન્ટ અને સપ્લાય સાઇટ્સ સંપૂર્ણ રીતે કાર્યરત છે.
