પોક્સો એક્ટ હેઠળ આરોપીઓ માટે દયા અરજી નો અધિકાર, ન હોવો જોઈએ-રાષ્ટ્રપતિ
Live TV
-
મહિલા સુરક્ષા એક ગંભીર મુદ્દો છે - રામનાથ કોવિંદ
હૈદરાબાદ ,અને ઉન્નાવ દુષ્કર્મ મામલે ,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે, કે, પોક્સો એક્ટ હેઠળ ,આરોપીઓ માટે દયા અરજી નો અધિકાર ન હોવો જોઈએ. તેમણે કહ્યું હતું ,કે, સંસદે ,આ મુદ્દે ,વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ એ ,આજે રાજસ્થાન ના ,માઉન્ટ આબુ માં ,બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ,મહિલા સશક્તિકરણ વિષય અંગેના ,રાષ્ટ્રીય સંમેલન ના શુભારંભ ના અવસરે ,આ વાત કહી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું ,કે, મહિલા સુરક્ષા ,એક ગંભીર મુદ્દો છે. આ દિશા માં ,ઘણાં કામ થયા છે, પરંતુ હજુ પણ ,ઘણુ બધુ કરવા ની ,જરૂરત છે. તેમણે વધુંમાં કહ્યું હતું, કે, દેશ ના દરેક નાગરિક ની જવાબદારી છે ,કે, તેઓ ,પોતાના બાળકોને ને ,મહિલાઓ નું ,સન્માન કરતા ,શીખવાડે.
