Skip to main content
Settings Settings for Dark

પોખરણમાં ભારતીય વાયુસેના દ્વારા વાયુશક્તિ-2019માં શક્તિ પ્રદર્શન

Live TV

X
  • ભારતીય વાયુસેનાએ આજે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સીમા નજીક પોખરણ ફાયરિંગ રેન્જમાં અભ્યાસ 'વાયુ શક્તિ 2019' દરમિયાન વાયુ સેનાના લડાકુ વિમાનો અને અગ્નિ ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતુ.

    આ સૈન્ય અભ્યાસ દરમિયાન લાઈટ હેલીકોપ્ટર અને મીગ-29 દ્વારા હવામાં મિસાઈલની મારક ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યુ. દેશમાં વિકસિત શસ્ત્રો તથા વિમાનોનું અહીં પ્રદર્શન કરાયુ હતુ. જેમાં ભારતીય સેનાના વડા બી.એસ. ધાનોઆ અને સચિન તેન્ડુલકર અને સેનાના જવાનોની હાજરી રહી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply