Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ આજના રાજકીય કાર્યક્રમો રદ કર્યા

Live TV

X
  • ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના ઓડિસા અને છત્તીસગઢ સહિતના રાજકીય કાર્યક્રમ રદ કર્યા હતા.

    ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાના ઓડિસા અને છત્તીસગઢ સહિતના રાજકીય કાર્યક્રમ રદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ પણ આજના રાજકીય કાર્યક્રમો રદ કર્યા છે. પરંતુ વિકાસ ગતિને આગળ ધપાવતાં  વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ સંપન્ન થયું છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply