Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ કહ્યું કે એરો ઇન્ડિયા સહયોગ માટેનું એક અદ્વિતીય મંચ છે

Live TV

X
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અમર્યાદિત સંભાવનાઓ પ્રદાન કરે છે. આ ક્ષેત્રોમાં સહયોગ માટે એરો ઇન્ડિયા એક અદ્વિતીય મંચ છે.

    એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અમર્યાદિત સંભાવના પ્રદાન કરે છે. એરો ઇન્ડિયા આ ક્ષેત્રોમાં સહયોગ માટે એક અદ્વિતીય મંચ છે. ભારત સરકાર આ ક્ષેત્રમાં ભવિષ્યલક્ષી સુધારા લાવી છે, જે આપણી આત્મનિર્ભર બનવાની શોધમાં ગતિ આપશે."

    https://twitter.com/narendramodi/status/1356819132558176256

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply