પ્રધાનમંત્રીએ કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠકોના કારણે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો રદ
Live TV
-
પ્રધાનમંત્રી આવતીકાલે કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટેની ઉચ્ચસ્તરીય બેઠકોમાં અધ્યક્ષતા કરશે. મોદીએ ટ્વીટ કરીને કહ્યું, "આવતીકાલે, કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકોમાં અધ્યક્ષતા કરીશ. જેના કારણે, હું પશ્ચિમ બંગાળ જઈ રહ્યો નથી."
