Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી દ્વારા લીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ માં "નમસ્કાર" કહીને સંબોધન કરવામાં આવ્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી એ  લીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ માં  "નમસ્કાર" કહી ને સંબોધન શરુ કર્યુ હતુ. પીએમ મોદી એ,  "વર્ષ 2030 માટે આપણી સામૂહિક દોડ" વિષય પરપોતાના વિચાર રજૂ કર્યા હતા. સંબોધન દરમિયાન  પીએમે  લીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ ની પહેલ માટે અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાઇડન નો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ જળવાયુ પરિવર્તન અંગે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, જળવાયુ પરિવર્તન નું ગંભીર સંકટ હજુ ખતમ નથી થયુ જળવાયુ પરિવર્તન  દુનિયા માટે એક જિવિત વાસ્તવિકતા હોવાનું પણ પીએમે કહ્યુ હતુ. આ ઉપરાંત , દુનિયામાં ફેલાયેલી મહામારી ને જોતા તેઓએ કહ્યુ કે, માનવતા આજે વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહી છે. તો સાથે જ અમે સ્વચ્છ ઉર્જા અને જૈવ વિવિધતા પર ઘણા મહત્વના કાર્યો કર્યા હોવા નું પણ જણાવ્યુ હતુ. વર્ષ 2030 સુધી 450 ગીગાવોટ અક્ષય ઉર્જા ઉત્પન્ન કરવા નું અમારુ લક્ષ્ય એ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે અંગેનો વિશ્વાસ પણ પીએમ મોદીએ વ્યક્ત કર્યો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply