Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ:ચૂંટણીપ્રચારમાં રોડ શો, પદયાત્રાઓ, સાયકલ, બાઇક કે અન્ય પ્રકારના વાહનોની રેલી કરવા ઉપર પ્રતિબંધ

Live TV

X
  • દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને આથી ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચારમાં રોડ શો, પદયાત્રાઓ, સાયકલ, બાઇક કે અન્ય પ્રકારના વાહનોની રેલી કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણીપંચે ગઇકાલે જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે,રાજ્યમાં જાહેર સભાઓમાં પાંચસોથી વધુ લોકોને ભેગા થવાની સંમતિ આપવામાં આવશે નહીં. નવી જોગવાઈ ચૂંટણી પૂરી થશે ત્યાં સુધી અમલમાં રહેશે. 
    ઘણા રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ સંબંધિ દિશા-નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવતાં ચૂંટણી પંચે આ આદેશ કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply