Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ પંડિત રાજન મિશ્રાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ દ્વારા પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાજીના નિધન અંગે તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પોતાની અમીટ છાપ છોડનારા પંડિત રાજન મિશ્રાજીના નિધનથી અત્યંત દુઃખ અનુભવું છું. બનારસ ઘરાના સાથે સંકળાયેલા મિશ્રાજીની વિદાય કલા અને સંગીત જગત માટે એક ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply