Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં વિકાસ નાણાકીય સંસ્થાની રચના કરવાનો નિર્ણય

Live TV

X
  • પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં  વિકાસ નાણાકીય સંસ્થાની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિકાસ નાણાકીય સંસ્થા માટે  શરૂઆતમાં 20,000 કરોડ રૂપિયાની મૂડી આપવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે લીધેલા નિર્ણયો અંગે જણાવતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટકચર માટે ફંડની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે  વિકાસ નાણાકીય સંસ્થાની રચના કરવામાં આવશે. આ એક વ્યાવસાયિક બોર્ડ હશે જેની બોન્ડ માર્કેટ ઉપર પણ સકારાત્મક અસર પડશે.  વિકાસ નાણાકીય સંસ્થાને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે આ બિલ  સંસદના પટલ પર મુકવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં બધી જ બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply