Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીને પાપુઆ ન્યુ ગિનીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જાપાન, પપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રીને મળ્યા હતા. ત્યારે ગવર્નમેન્ટ હાઉસ ખાતે વિશેષ સમારોહમાં પપુઆ ન્યુ ગિની (PNG)ના ગવર્નર-જનરલ મહામહિમ સર બોબ ડાડેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (GCL)થી નવાજ્યા. આ PNGનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને "ચીફ" ટાઈટલ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply