Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને સિકન્દરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે

Live TV

X
  • પ્રથમ રેલી મહારાષ્ટ્રના વર્ધામાં યોજાશે, ત્યારબાદ આંધ્રપ્રદેશના રાજમહેન્દ્રવરમ અને સિકંદરાબાદમાં રેલીને સંબોધીત કરશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ વર્ધાથી મહારાષ્ટ્રમાં લોકસભા પ્રચારની શરૂઆત કરશે,

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ સ્થળે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને સિકન્દરાબાદમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધન કરશે. પ્રથમ રેલી મહારાષ્ટ્રના વર્ધામાં યોજાશે, ત્યારબાદ આંધ્રપ્રદેશના રાજમહેન્દ્રવરમ અને સિકંદરાબાદમાં રેલીને સંબોધીત કરશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ વર્ધાથી મહારાષ્ટ્રમાં લોકસભા પ્રચારની શરૂઆત કરશે, ત્યારબાદ તેઓ આંધ્રપ્રદેશમાં પ્રચાર કરશે. અહીં 11 એપ્રિલે લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠક ઉપર ચૂંટણી મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply