ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઓરિસ્સાના ગજપતિમાં રેલીને સંબોધશે
Live TV
-
ઉત્તર પ્રદેશના ધામપુર-બાગપતમાં અને નગીના - બિજનૌરમાં રેલી સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઓરિસ્સાના ગજપતિમાં રેલીને સંબોધશે. તેમણે ગઈકાલે ઉત્તર પ્રદેશના ધામપુર-બાગપતમાં અને નગીના - બિજનૌરમાં રેલી સંબોધિત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું, કે વિપક્ષ દેશની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યો છે.
