Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તેલંગણામાં ચૂંટણી પ્રચાર કરશે

Live TV

X
  • દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના વિજયવાડા અને અનંતપુરમાં રેલીને સંબોધિત કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ દેશમાંથી ગરીબી હટાવવા માટે પ્રતિબદ્ધ છે.

    ચૂંટણી પ્રચાર ચરમ સીમા ઉપર છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તેલંગણામાં ચૂંટણી પ્રચાર કરીને પોતાના પક્ષ માટે મત માંગશે. ગઈકાલે તેમણે દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશના વિજયવાડા અને અનંતપુરમાં રેલીને સંબોધિત કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ દેશમાંથી ગરીબી હટાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આંધ્ર પ્રદેશના જગન રેડ્ડીના ભ્રષ્ટાચાર અંગે પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાનું પણ વચન આપ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply