Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લોકસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા એ.કે.એન્ટનીએ આ નિર્ણયની જાહેરાત કરી હતી.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ લોકસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા એ.કે.એન્ટનીએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. આમ, રાહુલ ગાંધી પહેલી જ વાર લોકસભાની બે બેઠકો પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા એન્ટનીએ જણાવ્યું હતું, કે દક્ષિણ ભારત અને ખાસ કરીને કેરળ અને કર્ણાટકના કાર્યકરો, રાહુલ ગાંધી દક્ષિણ ભારતની બેઠક પરથી ચૂંટણી લડે તેવી માંગણી કરી રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply