Skip to main content
Settings Settings for Dark

તેલંગણાના નેતા પી.સુધાકર રેડ્ડીએ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા

Live TV

X
  • દિલ્હીમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં પી.સુધાકર રેડ્ડીએ પક્ષનું સભ્યપદ મેળવ્યું છે.

    કોંગ્રેસથી નારાજ તેલંગણાના નેતા પી.સુધાકર રેડ્ડીએ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. દિલ્હીમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં પી.સુધાકર રેડ્ડીએ પક્ષનું સભ્યપદ મેળવ્યું છે. તેમણે ભાજપ અને પીએમ મોદીના નેતૃત્વ ઉપર ભરોષો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, પક્ષની મજબૂતી માટે તેઓ કાર્ય કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply