Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે સાંજે તિરૂપતી ખાતે વેંકટેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરશે

Live TV

X
  • આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ એલ. વી. સુબ્રમણ્યમે આ સંદર્ભે તિરૂમાલા તિરૂપતી દેવસ્થાનમના કાર્યકારી અધિકારી ચિત્તુરના જિલ્લાધીશ અનિલ કુમાર સિંઘલ અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાત બાદ આજે સાંજે તિરૂપતી ખાતે સ્વામી વેંકટેશ્વર મંદિરમાં પૂજા અર્ચના માટે તિરૂમાલા જશે. આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ એલ. વી. સુબ્રમણ્યમે આ સંદર્ભે તિરૂમાલા તિરૂપતી દેવસ્થાનમના કાર્યકારી અધિકારી ચિત્તુરના જિલ્લાધીશ અનિલ કુમાર સિંઘલ અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply