Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.81 લાખ મકાન બનાવવા મંજૂરી

Live TV

X
  • યોજના અંતર્ગત 18 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે

    શહેરી આવાસ મંત્રાલયે , પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે , 3 લાખ 81 હજાર મકાન બનાવવા માટે મંજૂરી આપી છે. જેમાં 18 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આમાં કેન્દ્ર સરકાર , 4 હજાર સાતસો કરોડ રૂપિયાની મદદ આપશે. કેન્દ્રિય સ્વીકૃતિ અને નિગરાની મંત્રાલયની , મંગળવારે સાંજે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેમાં 3 લાખ 81 હજાર આવાસો બનાવવાના પ્રોજેક્ટને, મંજૂરી મળી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply