Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો આવતીકાલે દેશના 600 જીલ્લામાં કરાશે આરંભ

Live TV

X
  • પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો આવતીકાલે દેશના 600 જીલ્લામાં આરંભ કરાશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ યોજનાના ત્રીજા તબક્કામાં આધુનિક યુગના અને કોવિડને લગતાં કૌશલ્યો પર ખાસ ધ્યાન અપાશે.
    પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 2020-2021 ના વર્ષમાં લગભગ 949 કરોડ રૂપિયાના ખર્ચે દેશના આઠ લાખ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. દેશભરના 729 પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રો, યોજના સાથે જોડાયા ન હોય તેવા તાલીમ કેન્દ્રો અને 200 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં આ તાલીમ અપાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply