પ્રધાનમંત્રી જન ધન યોજનાનાં 9 વર્ષ પૂર્ણ, કુલ 50 કરોડથી વધુ બેન્ક ખાતાં ખુલ્યાં
Live TV
-
આજથી 9 વર્ષ પહેલા 28 ઓગસ્ટ 2014 માં દેશમાં એક સમાન અને સમાવેશિ વિકાસને હાંસિલ કરવાના લક્ષથી "પ્રધાનમંત્રી જન ધન યોજના" ની શરૂઆત કરવામાં આવી હતી.
આજથી 9 વર્ષ પહેલા 28 ઓગસ્ટ 2014 માં દેશમાં એક સમાન અને સમાવેશિ વિકાસને હાંસિલ કરવાના લક્ષથી "પ્રધાનમંત્રી જન ધન યોજના" ની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ યોજનાને 9 વર્ષ પૂર્ણ થયા છે.. છેલ્લા 9 વર્ષોમાં "પ્રધાનમંત્રી જન ધન" યોજના દ્વારા 50 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતામાં જમા થયેલ રકમ વધીને 2 કરોડ 3 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
