Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલા ભારતીદાસન વિશ્લ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં હાજરી આપી

Live TV

X
  • ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ થી બે દિવસના તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસે છે. તમિલનાડુના તિરૂચિરાપલ્લી ખાતે પહોચી ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38માં પદવીદાન સમાંરભમાં પહોચ્યા હતા જ્યાં તેમણે  મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા હતા. 

    આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતાં પ્રધાનમંત્રીએ પોતના સંબોધનની શરૂઆત વડક્કમથી કરી હતી પ્રધાનમંત્રીએ પદવી મેળવી રહેલી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા કહ્યુ હતુ કે ભારતીદાસન વિશ્વ વિદ્યાલય મજબુત અને પરિપક્વ પાયા પર ઉભુ થયુ છે.આ પરિપક્તાએ વિશ્વ વિદ્યાલયને ઘણા ક્ષેત્રોમાં પ્રભાવશાળી બનાવ્યુ છે..વિવિધ ક્ષેત્રોમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલય અળગ ઓળખ ધરાવે છે. પ્રધાનમંત્રીએ પદવીદાન સમારંભની સંકસલ્પના ખુબ પ્રાચીન છે અને આપણા વિશ્વવિદ્યાલયો દુનિયમાં ઉચ્ચ રેકીંગ ધરાવે છે.

    આ સિવાયના એક જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રેલવે, રોડ , તેલ અને ગેસ ને લગતા 19850 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ઉદઘાટન અને ખાત મુર્હત કરશે. પ્રધાનમંત્રી અનેક રેલ યોજાઓનું લોકાર્પણ કરશે.જેમાં ઓમાલુર - મેટ્ટુર બાંઘ ખંડ, મદુરાઇ-તુતીકોરીન દોહરી કરણ અને રેલવે લાઇનના વિદ્યુતી કરણનો સમાવેશ થાય છે..આ સિવાય પ્રધાનમંત્રી રોડ રસ્તાના પાંચ યોજાનાઓ તથા કામરાજાર બંદરના કોર્ગો બર્થ બે ને દેશે સમર્પીત કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેમોસ્ટ્રેશન ફાસ્ટ રીએક્ટર ફ્યુઅલ પ્રોસેસીંગ યુનિટનું ઉદઘાટન કરશે. તમીલનાડુના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી લક્ષદ્વીપ ખાતે અગત્તીના જાહેર કાર્યક્રમને સંબોધન કરશે. બુધવારના રોજ પ્રધાનમંત્રી કવરત્તી ખાતે ટેલીફોન, પીવાના પાણી,સૌર ઉર્જા અને સ્વાસ્થ્યને લગતી અનેક યોજનાઓનુ ખાત મુર્હત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply