Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી દ્વારા દિનબંધુ સર છોટુરામની પ્રતિમાનું અનાવરણ

Live TV

X
  • પ્રધાનમંત્રી આજે હરિયાણાના રોહતકનો પ્રવાસ કરશે જ્યાં તેઓ દિનબંધુ સર છોટુરામની પ્રતિમાનું અનાવરણ કરશે, સર છોટુરામ હરિયાણાના નેતા હતા તેમણે ખેડૂતના કલ્યાણ અને દલિત વર્ગના ઉત્થાન માટે કામ કર્યું હતું. તેઓ સોનીપતમાં રેલ ડબ્બાના રિપેરિંગના કારખાનાનું ખાતામુર્હત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના હરિયાણાના પ્રવાસને લઈને સુરક્ષાથી માંડીને તમામ તૈયારી કરી દેવાઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply