Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાની બીજી ટર્મનો કાર્યભાર સંભાળ્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રીએ સૌ પ્રથમ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાની બીજી ટર્મનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે તેમના કાર્યાલયમાં પૂજા કરી હતી. આજે નવા કેન્દ્રિય મંત્રીઓને ,ખાતાની ફાળવણી થયા બાદ , કેન્દ્રીય મંત્રી મંડળની પહેલી બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ,આ બેઠક યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રીએ, સૌ પ્રથમ મહાત્મા ગાંધી ,અને સરદાર પટેલની પ્રતિમા પર ,પુષ્પ અર્પણ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply