Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી

Live TV

X
  • કોવિડ-19 વૈશ્વિક મહામારી અને પોત-પોતાની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં પર ચર્ચા કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 વૈશ્વિક મહામારી અને પોત-પોતાની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ આ વૈશ્વિક મહામારીથી લડવા માટે સહયોગની સંભાવના શોધવા પર ચર્ચા કરી હતી. સાથે દવાઓની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે વાત કરી હતી. નેતન્યાહુએ પીએમ મોદી સાથે સહમતિ બતાવતા કહ્યું હતું કે કોવિડ-19 મહામારી આધુનિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ મોડ છે અને વૈશ્વિક સ્તર પર એક નવા દ્રષ્ટીકોણથી કામ કરવાની તક છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2024 Max Temp : °C Min Temp : °C
apply