Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિસાના સંભલપુરમાં જનસભાને સંબોધિત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓરિસ્સા અને છત્તીસગઢમાં ચૂંટણીપ્રચાર કરશે. પ્રધાનમંત્રી ઓડિસાના સંભલપુરમાં જનસભા સંબોધિત કરી હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓરિસ્સા અને છત્તીસગઢમાં ચૂંટણીપ્રચાર કરશે. પ્રધાનમંત્રી ઓડિસાના સંભલપુરમાં જનસભા સંબોધિત કરી હતા.. જેમાં પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.. અને કહ્યું લોકોના આર્શિવાદના લીઘે જ ભાજપની સરકાર આવી છે.. બાદમાં છત્તીસગઢમાં પીએમ મોદીની પ્રથમ ચૂંટણી સભા કોરવામાં થશે. જ્યારે ભાટાપારામાં તેઓ બીજી ચૂંટણી સભા સંબોધશે. પીએમ મોદી બોરવાથી ભાજપ ઉમેદવાર જ્યોતિનંદ દુબેના સમર્થનમાં રેલી કરશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply