Skip to main content
Settings Settings for Dark

ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના ટુંકુરમાં કરશે રોડ શો

Live TV

X
  • ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે કર્ણાટકના ટુંકુરમાં રોડ શો કરશે. અમિત શાહ કેરળના ત્રિષુર અને એર્નાકુલમમાં બે જનસભા સંબોધશે.

    ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે કર્ણાટકના ટુંકુરમાં રોડ શો કરશે. અમિત શાહ કેરળના ત્રિષુર અને એર્નાકુલમમાં બે જનસભા સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળના કોલમમાં જનસભા સંબોધશે. આ ઉપરાંત તેઓ અલપુજા અને ત્રિરુવંતપુરમમાં ચૂંટણી સભાને સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply