Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ચાલી રહેલ બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથેની મુલાકાતને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બંને નેતા વચ્ચે સ્થાપિત મિત્રતા સાથે જોડી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે હવે વિશ્વાસ ઘણો વધી ગયો છે. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply