Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ગોવામાં એક રેલીને સંબોધન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, બોફોર્સ તોપની દલાલી થી લઈ પાછલી યુપીએ સરકાર સુધી રક્ષા સોદામાં જે રીતે દલાલો હાવી હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં એક રેલીને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, બોફોર્સ તોપની દલાલી થી લઈ પાછલી યુપીએ સરકાર સુધી રક્ષા સોદામાં જે રીતે દલાલો હાવી હતા , તેનું પરિણામ એ આવ્યું કે યુપીએ કાર્યકાળ દરમિયાન કોઈપણ રક્ષા સોદો થઈ શક્યો નહી. રાફેલની વાત કરતા તેમણે કહ્યું કે, રાફેલ સોદો પણ તેમણે થવા દીધો નહીં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply