ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પંશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધશે
Live TV
-
ઉત્તરપ્રદેશના કાશગંજમાં એક જનસભાને સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, યુપીએ સરકારે 10 વર્ષમાં દેશને ભ્રષ્ટાચાર સિવાય કંઈ આપ્યુ નથી.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે પંશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધશે. ઉત્તરપ્રદેશના કાશગંજમાં એક જનસભાને સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, યુપીએ સરકારે 10 વર્ષમાં દેશને ભ્રષ્ટાચાર સિવાય કંઈ આપ્યુ નથી. તેનું પરિણામ એ આવ્યું કે, ભ્રષ્ટાચારીઓ દેશના નાણાં લૂંટી વિદેશ ભાગી જતા હતા.
