Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુરાદાબાદ અકસ્માતના પીડિતોને સહાય અર્પણ કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિ દરેકને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિ દરેકને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે.

    પીએમઓએ ટ્વીટ કર્યું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દુ: ખદ માર્ગ અકસ્માતથી જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે.”
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply