Skip to main content
Settings Settings for Dark

આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ લોકસભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે

Live TV

X
  • કેન્દ્રિય નાણા મંત્રી આજે લોકસભામાં વર્ષ 2021-2022નું કેન્દ્રિય બજેટ રજૂ કરશે. ઇતિહાસમાં પ્રથમ વાર આ બજેટ ડિજીટલ સ્વરૂપમાં રજૂ થશે.

    કેન્દ્રિય નાણા મંત્રી આજે લોકસભામાં વર્ષ 2021-2022નું કેન્દ્રિય બજેટ રજૂ કરશે. ઇતિહાસમાં પ્રથમ વાર આ બજેટ ડિજીટલ સ્વરૂપમાં રજૂ થશે. આ બજેટમાં અર્થતંત્રને પાટા પર લાવવા અને વધુ રોજગારીનું સર્જન કરવાની જાહેરાત થઇ શકે છે. સામાન્ય માણસથી લઇ ઉદ્યોગ જગત બજેટમાં રાહતની આશા રાખી રહ્યા છે. કોરોના મહામારી બાદનું આ પ્રથમ બજેટ હશે. જે ક્ષેત્રોમાં સૌથી વધુ રાહતની જરૂર છે. તેના પર વધુ ભાર આપવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે બજેટમાં દરેક વર્ગને ઘણી આશાઓ હોય છે.. મધ્યમ વર્ગ આવક વેરામાં રાહતની આશા રાખે છે, તો સામાન્ય લોકો પરિવહન, સ્વાસ્થ્ય, શિક્ષણની વ્યવસ્થા પર આશા રાખે છે. મહત્વનું છે કે બજેટ રજૂ થતા પહેલા સારા સમાચાર આવ્યા છે. જાન્યુઆરી 2021નુ GST કલેક્શન રૂ. 1.20 કરોડ જેટલું થયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply