Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો 

Live TV

X
  • શ્રીલંકાના મહત્વને દોહરાવ્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો હતો. પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન ભારતની "પડોશી પ્રથમ નીતિ" અંતર્ગત, શ્રીલંકાના મહત્વને દોહરાવ્યું હતું. બંને નેતાઓએ સામયિક ઘટનાક્રમ, દ્વિપક્ષીય તેમજ બહુપક્ષીય  મંચ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગની, સમીક્ષાણ કરી હતી. તેમની વાતચીતમાં કોવિડ-19નો મુદ્દો પણ સામેલ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply