Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ સંયુક્ત રીતે સેશેલ્સમાં કરશે ભારતીય પરિયોજનાનું વર્ચ્યૂલ ઉદ્યાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને સેશલ્સના રાષ્ટ્રપતિ વિવિલ રામ કલાવન સેશલ્સમાં સંયુક્તરૂપથી ભારતીય યોજનાઓનું ઉદ્ધાટન કરશે. વર્ચુઅલ માધ્યમથી આ યોજનાઓને ખુલ્લી મુકાશે. આ યોજનાઓ દરમિયાન નવી મેજેસ્ટ્રીટ કોર્ટની ઇમારતનું સંયુક્ત ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત સેશલ્સની રાજધાની વિક્ટોરિયામાં સ્થિત નવી મેજેસ્ટ્રીટ કોર્ટની ઇમારતનું બાંધકામ ભારતે આપેલા અનુદાનમાંથી કરવામાં આવ્યુ છે. આ ભવન દ્વારા સેશલ્સની ન્યાય પ્રણાલીની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત સેશ્લસની સમુદ્રી તાકાતમાં વધારો કરવા માટે ભારત ભેટ સ્વરૂપે તિવ્ર ગશ્તી નૌકા આપી રહ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply