દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,37,781 ટેસ્ટ કરાયા
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે ત્યારે દેશમાં 24 કલાકમાં કોરોનાના 12,37,781 ટેસ્ટ કરાયા હતા જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ 25,26,77,379 ટેસ્ટ કરાયા છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,26,789 કેસ નોંધાયા...છેલ્લા 24 કલાકમાં 685 લોકોના મૃત્યુ થયા જ્યારે દેશમાં કુલ 1,66,862ના મૃત્યુ થયા... દેશમાં કોરોનાના કુલ આંકની સંખ્યા 1,29,28,574 થઈ.... 24 કલાકમાં દેશમાં 59,258 દર્દી સાજા થયા.... કુલ 1,18,51,393 લોકો સ્વસ્થ થયા જ્યારે દેશમાં 9,10,319 સક્રિય કેસ છે....દેશમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં સૌથી વધુ કેસ નોંધાયા છે...મહારાષ્ટ્રમાં 59,907 કેસ જ્યારે છત્તીસગઢમાં 10,310 કેસ નોંધાયા...
