Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,14,623 લોકોને કોરોનાની રસી અપાઈ

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,14,623 લોકોને કોરોનાની રસી અપાઈ જ્યારે દેશની વાત કરીએ તો અત્યાર સુધી 8,83,72,277 લોકોને રસી અપાઈ

    દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,14,623 લોકોને કોરોનાની રસી અપાઈ જ્યારે દેશની વાત કરીએ તો અત્યાર સુધી 8,83,72,277 લોકોને રસી અપાઈ
    દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,26,789 કેસ નોંધાયા...છેલ્લા 24 કલાકમાં 685 લોકોના મૃત્યુ થયા જ્યારે દેશમાં કુલ 1,66,862ના મૃત્યુ થયા... દેશમાં કોરોનાના કુલ આંકની સંખ્યા 1,29,28,574 થઈ.... 24 કલાકમાં દેશમાં 59,258 દર્દી સાજા થયા.... કુલ 1,18,51,393 લોકો સ્વસ્થ થયા જ્યારે દેશમાં 9,10,319 સક્રિય કેસ છે....દેશમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં સૌથી વધુ કેસ નોંધાયા છે...મહારાષ્ટ્રમાં 59,907 કેસ જ્યારે છત્તીસગઢમાં 10,310 કેસ નોંધાયા...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply